Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

અલગ રસ્તો 2 by Sneha

SongGPT
અલગ રસ્તો 2 by Sneha - Gujarati Folk,both vocals music cover art

અલગ રસ્તો 2

Gujarati Folk,both vocals

0:003:41
Lyrics
Description
એક અલગ રસ્તો પકડવો સહેલો નથી ...
ભીતર નો ભગવાન જડવો સહેલો નથી....
ઘેટાંઓની ચાલ ચાલતી રહી છે આ દુનિયા....
એટલે તો સાવજ ને ઘડવો સહેલો નથી...
આવકારો આપી ને મનના દ્વાર બંધ રાખે છે...
આજ કાલ માણસ ને ઓળખવો સહેલો નથી...
રંગેચંગે ઊજવાય છે અહીં દરેક ઉત્સવો...
પણ વૃદ્ધત્વ નો ઉત્સવ કરવો સહેલો નથી...
દુનિયા કહે છે મને અધુરી એક રચના..
કેમ કે પવન ને બાંધવો સહેલો નથી...